Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ફિલ્મ અભિનેત્રી નિકિતા સોનીનું ફેસબુક પેજ હેક થતાં સનસનાટી ફેલાય.

Share

મૂળ અંકલેશ્વરની વતની એવી પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી નિકિતા સોનીનું ફેસબુક પેજ હેક કરાતા આ અંગે અભિનેત્રીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. વિદેશી નંબરથી જાહેરાત આપવાના બહાને પેજ હેક કરાયું હોવાનો આક્ષેપ નિકિતા સોનીએ કરેલ છે અને આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ખાસ કરીને બોલીવુડ, હોલીવુડ, ટેલીવુડનાં અભિનેતા અને અભિનેત્રીઓનાં ફેસબુક પેજ હેક કરીને અસામાજીક તત્વો દ્વારા તેનો દુરુપયોગ થયાના કિસ્સા જાણીતા થયા છે ત્યારે નિકિતા સોનીએ સમયસર આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : વડતાલમાં ૬૩ મી રવિસભામાં પક્ષીઓ માટે પ૦૦૦ પાણીના કુંડા અને માળાનું વિતરણ.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીનું બજાર શનિવાર અને રવિવારે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

ProudOfGujarat

વડોદરા : દાદાગીરી પર ઉતર્યા પોલીસ કર્મચારી : ડુંગળી મફત ન આપનારા ફેરિયાને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!