Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીના કિનારાની સીમમાં આવેલ કેળા અને અન્ય પાકની ખેતીને વ્યાપક નુકસાન

Share

જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમ નુ પાણી છોડવામાં આવતા નદીની સપાટી વધી છે જેના પગલે પૂર્વ પશ્ચિમ માં આવેલ વિવિધ ગામોની સીમ જેવી કે માડવા,મુલદ,ઝઘડિયા,મઢી અને ગ્રામ્ય વિસ્તારના નદી કાંઠે ના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે જોકે નર્મદા નદીના પૂર અને ભારે વરસાદ પાણી આવ્યું હોવાનું હોવાના કારણે પાકને નુકસાન થયું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં નોકરીનાં બહાને રૂપિયા એક લાખની ઠગાઈ કરનાર મિત્રએ જ મિત્રની હત્યા કરી.

ProudOfGujarat

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી ધમકી, ગત વર્ષે ઘરની બહાર મળી હતી શંકાસ્પદ કાર.

ProudOfGujarat

સુરત : વાહન ચેકિંગ દરમિયાન રીક્ષાએ અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!