Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાંથી 2 દર્દીઓએ સારવાર લઈને સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી.

Share

હાલ જ્યારે કોરોનાનો કહેર યથાવત છે ત્યારે દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે ત્યારે તેની સામે કોરોના દર્દીઓને કોરોના કવર થવાના કેસ પણ નોંધાય રહ્યા છે ત્યારે હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે અને કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહેલા છે અને કોરોના વોર્ડમાં ફરજ બજાવતો ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, પટાવાળા અને સ્લીપર સ્ટાફ પણ સારી એવી કામગીરી કરી દર્દીઓની સારવાર કરી રહ્યા છે, જેમાં આજે લીંબડી કોવિડ 19 વોર્ડમાંથી 2 દર્દીઓએ સારવાર લઈને સ્વસ્થ બનતા અને રીપોર્ટ નેગેટિવ આવતા આજે આ બંને દર્દીઓને રજા આપવામાં આવી હતી ત્યારે હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફતે બંને દર્દીઓને પોતાના ઘરે પરત કરવામાં આવ્યા હતાં.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદમાં નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર ર૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ર૦રર શરૂ.

ProudOfGujarat

ભરૂચ : ગુજરાતની પેટાચુંટણીની તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ મિસ યુનિવર્સ હરનાઝ સંધુને અભિનંદન પાઠવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!