Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં આજરોજ વધુ 17 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1974 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.22-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 17 દર્દીઓ વધતાં કુલ આંક 1974 થયો હતો. ભરૂચ જીલ્લામાં 1710 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના 236 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા શિક્ષકદિન નિમિત્તે મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટના શિક્ષકોનું સન્માન કરાયું.

ProudOfGujarat

પાનમપાટીયા ટોલનાકાના પ્લાઝા મેનેજરને શિવસેના દ્રારા માંગણીઓને લઈ આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચ : નશીલા દ્રવ્યની હેરાફેરીમાં વધુ એક આરોપીની અટક કરતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!