Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીનાં દિલીપભાઈ વલેરાએ કોરોનાને માત આપી પરત ફરી પાછા સારવાર અર્થે દાખલ કરાતા મોત નીપજયું.

Share

કોરોના મહામારીનાં એવા કિસ્સા પણ જાણવા મળે છે કે દર્દી એકવાર સાજો થયા બાદ તેને રજા આપવામાં આવે છે. પરંતુ પાછી તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાતા સારવાર દરમિયાન મોત નીપજયાં હોય છે આવી જ ઘટના લીંબડીનાં દિલીપભાઈ વલેરા સાથે થઈ હતી. તેમણે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે આવ્યા હતા પરંતુ પાછી એકાએક તબિયત થડતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. દિલીપભાઇ વલેરેનાં અવસાનનાં પગલે ખત્રી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના ખૂબ જૂના વફાદાર કાર્યકર હતા તેથી તેમના અવસાનનાં પગલે કોંગ્રેસને પણ ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં 33 દિ’ સ્વાઇન ફ્લૂના 842 કેસ, 21ના મોત 55 કેસ નવા નોંધાયા..

ProudOfGujarat

સાઉથ આફ્રિકામાં કારનું ટાયર બ્લાસ્ટ થતા ભરૂચના 3 યુવાનનાં મોત.

ProudOfGujarat

ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!