Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીનાં દિલીપભાઈ વલેરાએ કોરોનાને માત આપી પરત ફરી પાછા સારવાર અર્થે દાખલ કરાતા મોત નીપજયું.

Share

કોરોના મહામારીનાં એવા કિસ્સા પણ જાણવા મળે છે કે દર્દી એકવાર સાજો થયા બાદ તેને રજા આપવામાં આવે છે. પરંતુ પાછી તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાતા સારવાર દરમિયાન મોત નીપજયાં હોય છે આવી જ ઘટના લીંબડીનાં દિલીપભાઈ વલેરા સાથે થઈ હતી. તેમણે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે આવ્યા હતા પરંતુ પાછી એકાએક તબિયત થડતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. દિલીપભાઇ વલેરેનાં અવસાનનાં પગલે ખત્રી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના ખૂબ જૂના વફાદાર કાર્યકર હતા તેથી તેમના અવસાનનાં પગલે કોંગ્રેસને પણ ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસ વિભાગ સક્રિય, ભરૂચમાં પણ પોલીસ વિભાગ થયું સતર્ક, અડ્ડાઓ બાબતે મળતી માહિતીઓ બાદ પોલીસના દરોડા.

ProudOfGujarat

જિલ્લા સ્તરીય કેમ્પ – “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન ( તમારી મૂડી, તમારો અધિકારનો ) કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!