Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોટાદ જીલ્લાના ગઢડા શહેરમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

Share

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની ગઇ તા.૧૨/૧૧/૨૦૨૦ ના રોજ સાંજના સમયે સામાન્ય બાબતમાં તકરાર દરમ્યાન સગા નાનાભાઇના ખુન ના બનાવ સંદર્ભે દાખલ થયેલ ગુન્હાના આરોપીને તાત્કાલીક પકડી પાડવાની સુચના અન્વયે ઈન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી શ્રી ઝેડ.આર.દેસાઇ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ગઢડા પો.સ્ટે.ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.દેવધા તથા પો. સબ ઇન્સ.બી.જી.વાળા તથા સ્ટાફના માણસોએ આ ગુન્હાના આરોપી મંગળુભાઇ દાદભાઇ ભીસરીયા-કાઠી દરબાર રહે.ગઢડા, સામાકાંઠા વાળાને તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

રાજ્યની ૧૮૭૨ સરકારી અને ૬૧૦ ખાનગી મળીને કુલ ૨૪૮૨ હોસ્પિટલોમાં ‘PMJAY-MA’ યોજનાનો લાભ મળી રહ્યો છે.

ProudOfGujarat

વાપીમાં કલરની કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી

ProudOfGujarat

લખતર ના ઢાંકી ગામે આવેલ એશિયા ના સૌથી મોટા પમપિંગ સ્ટેશન પાસે નર્મદા મહોત્સવ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!