Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ પંથકમાં મોપેડ ઉપર પિતાની નાનકડાં બાળક સાથે જોખમભરી મુસાફરી…

Share

ભરૂચ પંથકમાં ઘણા બાઇક સવારો અવનવી પદ્ધતિથી રાઈડસ કરી પોતે આનંદ મેળવે છે સાથે સાથે રાહદારીઓને પણ આશ્રયમાં નાંખી દે છે આની સાથે સાથે લોકોનાં શ્વાસ અદ્ધર થઈ જાય છે ત્યારે પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી એ પણ એટલી નોંધપાત્ર બાબત છે. નાનકડાં બાળકને લઈને મોપેડ પર પિતા કે માતા લઈને નીકળે તેવા દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે કેટલાક માતા-પિતા તો બાળકને ખભા પર બેસાડી ડે છે બાળક ચિચિયારીઓ પાડે અને બાળક મજા લે તેવા દ્રશ્યો તાજેતરમાં મોપેડ ચલાવતા પિતા કે સ્વજનનો વિડીયો વાઇરલ થયો છે જે કોઈપણ સેફટી સુવિધા વગર મોપેડ પર એક બાળકને ઊભો રાખી વાહન ચલાવે છે દેખીતી રીતે જ પિતા અને બાળકને આનંદ આવતો હોય તે સ્વભાવિક બાબત છે પરંતુ આપણે કોઈ નથી ઇચ્છતા પરંતુ જો પિતાનું કે બાળકનું બેલેન્સ ચૂકી જાય તો શું થાય … ?

Advertisement

Share

Related posts

દાહોદ:ઝાલોદ તાલુકાના ખરસોડ મા પતી પત્નિ પર વિજળી પડી..પત્ની નું મોત પતિ સારવાર હેઠળ…

ProudOfGujarat

ભરૂચના એસ.પી ડો. લીના પાટીલે પોલીસ હેડ ક્વોટર્સ ખાતે હજારોની સંખ્યામાં ખૈલાયાઓ ગરબે ઘૂમી શકે તેવું નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું.

ProudOfGujarat

ભરૂચ ને.હા ૪૮ નબીપુર ઓવરબ્રિજ પર ડમ્પર પાછળ ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!