Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે નકલી પોલીસ બનીને લૂંટતી ઈરાની ગેંગના એક શખ્સને ઝડપ્યો…

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ-ક્રાઈમ બ્રાન્ચે નકલી પોલીસ બનીને લૂંટતી ઈરાની ગેંગના એક શખ્સને ઝડપ્યો છે…જેમાં અમદાવાદ, દિલ્હી અને બેંગ્લોરના વિવિધ 6 ગુનાનો ભેદ ઉકેલાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે..ઈરાની ગેંગ ના શખ્સ ની ધરપકડ મામલે ક્રાઇમ બ્રાંચ ને મોટી સફળતા મળી હોય તે બાબતો પણ નકારી શકતી નથી…

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં સ્ટેશન સર્કલ પાસેથી શંકાસ્પદ મોબાઇલો સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

રોડ પર ચાલતાં જતાં બે યુવાન પર પર નજીવા મુદ્દે ચાર જણાનો હુમલો

ProudOfGujarat

ઝધડીયા પંથકમાં ખાતર લેવા વહેલી સવારથી લાંબી લાઈનો લાગી સામાજીક અંતરનાં ધજાગરા તો માસ્ક વિના કેટલાય લોકો નજરે પડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!