Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ના પ્રતિન ચોકડી પાસે આવેલ આઈ સી આઈ સી આઈ બેન્ક માં અજાણ્યા ગઠિયા દ્વારા બેંક કર્મચારીની નજર ચૂકવી રૂ. 20 લાખ 50 હજાર ની ઉઠાંતરી કરી જતા ચકચાર…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત રોજ બપોર ના સમયે અંકલેશ્વર શહેર ના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ આઈ સી આઈ આઈ બેન્ક માં અજાણ્યા ગઠિયા દ્વારા બેંક ના કર્મચારી કામમાં હતા ને ગાંઠિયા દ્વારા 2000ની નોટ ના 10 બંડલ 500 ની નોટ નું એક બંડલ એમ કુલ મળી 20લાખ 50 હજારની ઉઠાંતરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિન ચોકડી જેવા ભરચક વિસ્તાર અને બેંકમાં  લાગેલા સીસીટીવી  છતાં આટલી મોટી માત્રામાં ચોરી થતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે..હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલા અંગેની વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે….

Advertisement

Share

Related posts

વડોદરા : વરસાદી ગટરના લોખંડના ઢાંકણ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડતી કારેલીબાગ પોલીસ.

ProudOfGujarat

ઉમરપાડાનાં કેવડી ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ અને ધોરણ 8 નો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : ગૂગલ પે ના નામે ગઠીયાએ એક લાખનો ચૂનો લગાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!