Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા જિલ્લા જેલ ખાતે સેવાભાવી રાજેન્દ્રભાઈએ દેવ દિવાળી જેલમાં કેદીઓ સાથે ઉજવી.

Share

રાજપીપલા નજીક આવેલ જીતનગર ખાતેની જિલ્લા જેલમાં આદિવાસી કેદીઓ દેવ દિવાળી ઉજવી શક્યા નહોતા. તેમજ કાર્તિકીપૂનમના મેળામાં જઈ ન શકતા કેદીઓ સાથે રાજપીપલાના શ્રીજી મેડિકલ સ્ટોરના માલિક રાજેન્દ્રભાઈ પટેલે દેવ દિવાળી કેદી બંધુઓ સાથે ઉજવી હતી. જેમાં રાજેન્દ્રભાઈએ રાજપીપળા જિલ્લા જેલ ખાતે પહોંચી તમામ બંદીવાન તથા સ્ટાફના કુટુંબીજનોને ચુરમાના લાડુ વહેંચવામાં આવ્યા હતા અને સૌનું મોં મીઠુ કરાવ્યું હતું અને જીવનમાં કડવાશ ભૂલી સારા કામો કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેરા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અમદાવાદનાં ઘુમામાં કન્ટ્રક્શન સાઈટ પર પાલક તૂટતા ત્રણ શ્રમિકના મોત

ProudOfGujarat

ઝધડીયાના વંઠેવાડ ગામમાં દીપડો દેખાતા વનવિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ : કલરવ સંસ્થામાં શારીરિક ચેલેન્જ આપતા બાળકોની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!