Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ બજારમાં હાઇવા ટ્રકે મહિલાને અડફટે લીધી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ મેઈન બજારમાં અકસ્માત, રોડ ક્રોસ કરતી મહિલા હાઇવા ટ્રકમાં આગળનાં ટાયરમાં આવી ગઈ હતી. મહિલાનાં બંને પગમાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળ પર ગ્રામજનો દોડી આવ્યા હતા. હાઇવ ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી છૂટતા હાઇવા ટ્રક રિવર્સ આવતા ગ્રામજનોએ ભેગા મળી હાઇવા ટ્રક અટકાવી ટાયર નીચેથી મહિલાના પગ કાઢી તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી વધુ સારવાર અર્થે જયાબેન મોદી અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા.

Advertisement

Share

Related posts

ગોધરા : પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચમાં Vardhman Ortho Care દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, Vardhman Warriors ચેમ્પિયન બન્યા : ફાઇનલમાં Vardhman Warriors અને HT Titans વચ્ચે કાંટે કી ટક્કર; બે સુપર ઓવર બાદ Vardhman Warriorsએ ટાઇટલ જીત્યું

ProudOfGujarat

ભરૂચમાં લેઉવા પટેલ સમાજે પરંપરાગત ગરબાની વિરાસત જીવંત રાખી :  આઠમા નોરતે મહિલાઓએ માથે ગર્ભદીપ ધારણ કરી માતાજીની આરાધના કરી; અર્વાચીન ગરબાની ઝાકમઝોળ વચ્ચે ગ્રામ્ય સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!