Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદથી જંબુસર તરફ જવાના માર્ગ પર એપેક્ષ કંપની પાસે બે ફૂટ જેટલા ઊંડા ખાડા હોવાના કારણે ટ્રક પલટી.

Share

મળતી માહિતી મુજબ આમોદથી ત્રણ કિલોમીટર દૂર એપેક્ષ કંપની પાસે દહેજથી જીપ્સન ભરી રાણાવાવ જતી ટ્રક નંબર જીજે.૨૫ યુ ૮૯૦૪ ખાડા બચાવવા તથા સામે આવેલ નીલ ગાયને બચાવવા જતા નાળાની દીવાલ તોડી ઉંડી ગટરમાં પલટી ગઈ હતી.

ટ્રકના ડ્રાઇવર વાજાભાઈને પૂછતા તેઓએ જણાવેલ હતું જ્યારે ટ્રકમાં ટ્રક ડ્રાઈવર એકલા જ હતા અને જેઓને કોઈપણ પ્રકારની ઇજા પહોંચેલી નથી પરંતુ જો આ ખાડાઓનું પુરાણ કામ કરવામાં નહીં આવે તો કોઈકવાર મોટી જાનહાની થવાની સંભાવના વર્તાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલો સામે બુટલેગરોની તરકીબો કેટલી મસ્ત છે..!!

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના શોપિંગમાં જ સરકારી તંત્રની ગાઇડલાઇનના ઉડયા ધજાગરા !

ProudOfGujarat

ભરૂચના કુખ્યાત બુટલેગર બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયા સામે એક સાથે બે કેસ : પોલીસની કાર્યવાહી બાદ પણ બુટલેગર ધંધો ચાલુ રાખતાં તર્કવિતર્ક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!