Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું સન્માન કરાયું.

Share

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સાથે ઔપચારિક બેઠક સુરત ખાતે આવેલા તેઓના જન સંપર્ક કાર્યાલય ખાતે કરી સમાજના પ્રશ્નો અને સંગઠન બાબતે વિચાર વિમર્શ કર્યા સાથે ગુજરાત પ્રદેશના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સાહેબને ફુલ હાર પહેરાવી તથા રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ કરી સમગ્ર આહીર સમાજના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સન્માન સુરત ખાતે તેઓના જન સંપર્ક કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં આહિર સમાજના આગેવાનો બીપીન ભાઈ આહીર, મગનભાઈ આહીર, સુરેશભાઈ આહીર સહિતના આગેવાનો હાજર રહી તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : RTE એકટ હેઠળ રદ થયેલ ફોર્મ અંગે મહત્વની રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

પૈસા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખીશ કહેવા વારો ભરૂચ નો વ્યાજ ખોર પ્રફુલ્લ મુસાવાળા જેલના સળીયા ગણતો થયો

ProudOfGujarat

દેડિયાપાડા ખાતે ૧૫મી નવેમ્બરે પીએમ મોદી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!