Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

છેલ્લા ૭-૮ માસ થી વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

Share

રિપોર્ટ-પીયૂષ ગજ્જર,વિરમગામ

.ડી.જીપી સા શ્રી ગુ.રા ગાંધીનગર તથા મે.પોલીસ અધીક્ષક અમદાવાદ ગ્રામ્ય નાઓ તરફથી જીલ્લાના નાસતા ફરતા આરોપઓને ઝડપી પાડવા અંગેની ડ્રાઇવ નું આયોજન કરેલ જે અન્વયે આર.વી.અસારી સાહેબ પોલીસ અધીક્ષક અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધીક્ષક પી.ડી.મણવર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો (૧) ઇ.પો.ઇન્સ કે.એન.ભુકણ તથા પો.કો ધનશ્યામસિંહ કીર્તીસિંહ તથા પો.કો મુકેશકુમાર શંભુભાઇ તથા પો.કો પ્રધ્યુમનસિંહ દિલીપસિંહ તથા પો.કો જીતુસિંહ તથા પો.કો દિગ્વીજયસિંહ એ રીતેના ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વિરમગામ રૂરલ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૪૪/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ,૧૧૬બી,૮૧ મુજબ ના કામે નાસતો ફરતો આરોપી કાળુભા બચુભા ઉર્ફે પ્રુથવીરાજસિંહ ઝાલા રહે ધનપુરા તા.ઝોટાણા જી.મહેસાણા નો આજરોજ વિરમગામ આવનાર હોય તેવી ચોક્કસ બાતમી આધારે સદરીને વિરમગામ પોપટ ચોકડી ત્રણ રસ્તા એથી સદરીને ઝડપી પાડી CRPC કલમ ૪૧(૧)આઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વિરમગામ રૂરલ પો.સ્ટે સોંપવની તજવીજ કરેલ છે.

Advertisement

Share

Related posts

સડક સુરક્ષા- જીવન રક્ષાનાં સૂત્ર સાથે નર્મદા પોલીસ દ્વારા 29મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામા આવી

ProudOfGujarat

વલસાડના પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ તરીકે પ્રફુલભાઇ ગોકાણીની હાઇકોર્ટ દ્વારા નિમણુંક નવસારીના પીરઝાદાની નડીયાદના ડીસ્‍ટ્રીકટ જજ તરીકે નિમણુંકઃ વિરમગામના દવેની ડીસા ખાતે બદલીઃ વકીલમાંથી જજ બનેલા નવને એડી.ડીસ્‍ટ્રીકટ જજ તરીકેની નવી નિમણુંકો અપાઇ…

ProudOfGujarat

તંત્ર એલર્ટ-અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દહેજ બંદરે ૧ નંબરનું સિગ્નલ એલર્ટ અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!