Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મુલદ બોરિદ્રા ગામનાં ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર.

Share

ભરૂચ જીલ્લાનાં મુલદ બોરિદ્રા ગામ વચ્ચે ખેતરમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવેલ છે. મુલદ બોરિદ્રા ગામનાં આ ખેતરમાંથી એક પાણીનાં ઢારીયો પસાર થાય છે આ પાણીનાં ઢારીયામાં કેવી રીતે અહીં આ યુવાનની લાશ આવી તે સહિતનાં પ્રશ્ને પોલીસે પ્રાથમિક તપાસ આરંભી છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચનાં મુલદ બોરિદ્રા ગામમાં એક ખેતરનાં ઢોરીયામાંથી કોઈ અજાણ્યા યુવકની લાશ મળી આવેલ છે. ખેતરની વચ્ચેથી પસાર થતા પાણીનાં ઢારીયામાંથી એક 36 વર્ષીય યુવાનની લાશ મળી આવી છે તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. અહીં આ યુવાનનું પાણીનાં ઢારીયામાં ડૂબી જવાથી મોત થયું છે ? કે કેમ ? કે પછી અન્ય કોઈ કારણ આ યુવકની લાશ પાછળ હોય શકે છે ? આ યુવકનાં લાશની પ્રાથમિક તપાસ કરી ઝધડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં સિમેન્ટ કોંક્રીટના વધતા આક્રમણને લઇને ખેતીની જમીનો લુપ્ત થવાના આરે.

ProudOfGujarat

પાલેજ પંથક માં બેવડી ઋતુ ધુમ્મસ સર્જાયું

ProudOfGujarat

ભરૂચના નબીપુર-દયાદરા માર્ગ ઉપર બે ટેમ્પો વચ્ચે અકસ્માત ૩થી વધુ લોકો ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!