Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના ઇખર ગામની સબા પ્રાયમરી સ્કૂલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામની સબા પ્રાયમરી સ્કૂલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઇ હતી. ઉપરોક્ત શિબિર ભરૂચની મલ્ટી સ્પેશ્યલ હોસ્પિટલના સહયોગથી યોજાઇ હતી. આયોજિત સર્વરોગ નિદાન શિબિરમાં ડૉ. આરીફ ઓટલાવાળા, ડૉ. પ્રગતિ પ્રજાપતિ, ડૉ. આરીફ ખત્રી તેમજ ડૉ. સલીમ મગરવાળાએ લાભાર્થીઓને તબીબી સેવાઓ પ્રદાન કરી હતી.

આયોજિત સર્વરોગ નિદાન શિબિરમાં ઇખર ગામ સહિત આસપાસના ગામોના દરેક સમાજના લોકોએ લાભ લીધો હતો. આયોજિત સર્વરોગ નિદાન શિબિરમાં ૨૦૦ ઉપરાંત દરદીઓએ લાભ લીધો હતો. સર્વરોગ નિદાન શિબિરને ડૉ. યુનુસભાઈ તલાટી, ઉસ્માન મીડી, મકબુલ ખંખારા, સાહિલ બાંડ્યા, ફૈજલ પારસ મેડિકલવાળાએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવી હતી.

યાકુબ પટેલ:- પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ માં હાહાકાર મચાવનાર ટ્રિપલ મર્ડર નો મામલા ના રહસ્ય ઉપર નો ચોંકાવનારો અનુમાન.!!જાણો વધુ…..EXCLUSIVE 

ProudOfGujarat

5 પર 100 પાર, ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો,પાંચ બેઠક સામે દાવેદારો જોઇ ચોંકી જશો..

ProudOfGujarat

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને ઝંપલાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!