Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જાહેર જનતાને વોકીંગ માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ-ધાબાગ્રાઉન્ડ મંગળવારથી ખુલ્લુ મૂકાયું.

Share

કોરોનાની મહામારીમાં આંશિક સુધારાને અનુંલક્ષીને આમ જનતા માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રાજપીપલામાં વોકીંગ માટે સરકારની કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડીસ્ટન્સ મુજબ તા.૧૨/૦૧/૨૦૨૧ થી ખુલ્લુ મુકવામાં આવે છે, જેનો જાહેર જનતાએ લાભ લેવા સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલા-જિ.નર્મદાની એક અખબારી યાદીમાં વિનંતી કરાઇ છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઈનરવ્હીલ કલબ દ્વારા મામલતદાર કચેરી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરામાં રોડ ક્રોસ કરતી વખતે મોબાઇલમાં વ્યસ્ત યુવાનનું સિટી બસની અડફેટે મોત

ProudOfGujarat

મહુધાના અલીણા ગામે સગા ભાઈ-ભાભીનું કાસળ કાઢનાર નાના ભાઈને ફાંસીની સજા ફટકારતી નડિયાદની સેસન્સ અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!