Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : વલણ ગામે બીજો હિજામા કેમ્પ યોજાયો.

Share

“T.K. આઈડિઅલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” ના સૌજન્યથી કરજણના વલણ ગામમાં “હિજામા કેમ્પ” યોજાયો હતો. જેનો લાભ વલણ ગામના અને આસપાસના ગામોના ભાઈ-બહેનોને બિલકુલ રાહત દરે મળ્યો.

ખરજવું, શરીરનો દુખાવો, કમરદર્દ, સાંધા, ગરદન અને ઘુંટણનો દુખાવો, નસો જકડાવી, સ્કીન એર્લજી વગેરે તકલીફો લોહીની ખરાબીને લીધે થતી હોય છે જેને હિજામા થેરાપીથી (કેપિગ થેરાપી) દૂર કરવામાં આવે છે.

Advertisement

હિજામા થેરાપિસ્ટ ડૉક્ટર રજીનાબેન અન્સારી અને ફિરોઝભાઈ અન્સારી દ્વારા દર્દીઓનો ઉપચાર કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ માસ્તર તૌસીફ કિકા, ડૉ. અકીલાબાનુ કિકા, તન્વીરા પટેલ, રિયાઝ સેલાર, ફૈજાન સઈદા એ જહેમત ઉઠાવી હતી…


Share

Related posts

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે દાવતે ઇસ્લામી દ્વારા નમાઝ પ્રશિક્ષણ માટે સાત દિવસીય સેમિનાર યોજાશે.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નર્મદા નદીને અડીને આવેલા સિસોદ્રા ગામમાં પાણી ભરાતા હજારો એકર ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ના કઠોદ્રા ગામ ના યુવાનોએ પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાના કારણે અંકલેશ્વર જીઈબી કચેરી ખાતે ઢસી જઇ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!