Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાજય સહકારનાં મંત્રીએ વેકસીન લીધા બાદ કોરોના પોઝિટિવ.

Share

રાજય સહકારનાં મંત્રી ઈશ્વર પટેલને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી છે. નવાઈની વાત એ છે કે રાજય સહકારનાં મંત્રીએ બે દિવસ અગાઉ જ કોરોનાની વેકસીન લીધી હતી તેમ છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બે દિવસ અગાઉ સિસોદરા પી.એસ.સી ખાતે તેમણે કોરોનાની વેકસીનનો ડોઝ લીધો હતો. રસી લીધા બાદ પણ રાજયમંત્રી ઈશ્વર પટેલને કોરોનાનાં લક્ષણો જાણતા તેમનો રિપોર્ટ ચકાસવામાં આવ્યો હતો આ રિપોર્ટ પોઝિટિવ આવતા આશ્ચર્ય સર્જાયું છે.

Advertisement

Share

Related posts

શહેરામાં ડીજેના તાલે તિરંગા સાથે ગણેશવિર્સજન જુઓ વીડીઓ

ProudOfGujarat

ભરૂચના ભોલાવ એસ.ટી બસ ડેપોની ખસતા હાલત, ડેપોમાં ગંદકી વચ્ચે ખાડા પડતા બસ ફસાઈ.

ProudOfGujarat

સાર્થક ફાઉન્ડેશન દ્વારા મે મહિનામાં 170 અબોલ જીવની સારવાર, દૈનિક ભોજન અને પાણીની સેવાઓ પણ યથાવત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!