Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ પદે મોનાબેન પટેલ અને ઉપ પ્રમુખ પદે મણિલાલ વસાવાની વરણી….

Share

સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઇ ગઈ જેમાં આજે ભરૂચ જીલ્લામાં તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ભરૂચ તાલુકા પંચાયતમાં આજરોજ પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિતનાં હોદ્દાની વરણી કરવામાં આવી હોય જેમાં પ્રમુખ પદે મોનાબેન યતીનભાઈ પટેલ તેમજ ઉપ પ્રમુખ પદે વસાવા મણિલાલ કોયાભાઈની વરણી કરવામાં આવી છે. તેમજ કારોબારી ચેરમેન જયશ્રી બેન ઇન્દ્રજીત વાછાની અને પક્ષ નેતા તરીકે ગોવિદભાઈ પાટનવાડિયાની પસંદગી કરાઇ હતી.

અહીં નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીનું ફરી એક વખત શાસનની ધરા સંભાળી છે. તેમજ ચૂંટાયેલા પ્રમુખે જણાવ્યુ છે કે આગામી સમયમાં સર્વ સંમતિથી અમો વિકાસ કાર્યો કરીશું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં સામાજીક ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગૃપ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 82 થયો-ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા-ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા…..

ProudOfGujarat

વડોદરા : કરજણ શહેર ખાતે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મુસાફરોને લૂંટતી ગેંગના ત્રણ સાગરીતોને કરજણ પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!