Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા તાલુકાના પાંચપીપરી ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ.

Share

વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોરની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીની સાથોસાથ કોવિડ-૧૯ ની IEC મટિરિયલના વિતરણની કામગીરી હાથ ધરાઈ હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા ટોલ પ્લાઝા ઉપર ટોલ કર્મીઓની લુખ્ખી દાદાગીરી સામે આવી.નિહાળો વિડિઓ…

ProudOfGujarat

સુરત-શારજાહ વચ્ચે શરુ થશે પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઈટ….

ProudOfGujarat

વડોદરા : પૂર્વ વિસ્તારમાં પાણીનાં વેપલાના કૌભાંડમાં વિજિલન્સ તપાસની માંગ કરતી શિવસેના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!