Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડમાં પતિએ પત્નીને કાઢી મુકતાં 181 એ સમાધાન કરાવી આપ્યું.

Share

– 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા 181 ની ટીમ ત્યાં પહોંચી હતી અને પતિ તેમજ પત્નીને પણ કાઉન્સિલીંગ કરી બંને વચ્ચે સમાધાન કરાવી દીધું.

વલસાડમાં 3 પુત્રીઓના માતા પિતા વચ્ચે ઝધડો થયો હતો જેમાં પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. આધેડ વયે પત્નીને કાઢી મુકતા તેણે 181 ને ફરિયાદ કરી હતી. જેના પગલે 181 અભયમની ટીમે ત્યાં જઇ બંને વચ્ચે સમાધાન કરાવી આપ્યું હતુ. વલસાડમાં ભંગારના ધંધા સાથે સંકળાયેલા એક દંપત્તિ વચ્ચે ગત રોજ ઝધડો થયો હતો. તેમના લગ્નને 30 વર્ષનો સમયગાળો થઇ ગયો હતો. ત્યારબાદ પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. પત્નીએ પતિ પાસે ધંધાનો હિસાબ માંગતા તેણે કાઢી મુકી હતી. આ મામલે પત્નીએ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા 181 ની ટીમ ત્યાં પહોંચી હતી અને પતિ તેમજ પત્નીને પણ કાઉન્સિલીંગ કરી બંને વચ્ચે સમાધાન કરાવી દીધું હતુ.

Advertisement

Share

Related posts

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

વડોદરા : બિલ વગર એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: નામાંકન પ્રક્રિયા શરૂ, હજુ સુધી એકપણ ફોર્મ નોંધાયું નથી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!