Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલમાં 5 થી 6 વૃક્ષો ધરાશાયી થયા.

Share

હાલ કોરોના મહામારી વચ્ચે તૌકતે વાવાઝોડાએ તાંડવ નૃત્ય કર્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે લીંબડીમાં પણ તાંડવ નૃત્ય તૌકતેએ કર્યું હોય તેમ લાગી રહ્યું છે લીંબડીના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાથી ઝાડો ધરાશાયી થવા પામ્યા છે

ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ 5 થી 6 આશરે વૃક્ષો ધરાશાયી થઇ જવા પામ્યા હતા ત્યારે આ વૃક્ષ મેઈન રોડ ઉપર જ ધરાશાયી થતાં રોડ બ્લોક થઈ જવા પામ્યા છે ત્યારે જો કોઈ ઈમરજન્સી કેસ આવે તો દર્દી કે ઈજાગ્રસ્તને કઈ રીતે હોસ્પિટલના ઈમરજન્સીમાં લઇ જવાઈ તે પ્રશ્ન ઉદભવો છે ત્યારે નગરપાલિકા કે ફોરેસ્ટ વિભાગ દ્વારા કે લગત વિભાગ દ્વારા આ વૃક્ષો હટાવાય તો આવનાર લોકોને હાલાકી ના ભોગવવી પડે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપારડીમાં તોલમાપ વિભાગનાં ચેકિંગમાં નાના માછલા જ પકડાયા ? મોટા મગરમચ્છ કેવી રીતે છટકી ગયા ?!

ProudOfGujarat

ગોધરા : સદભાવના મિશન ક્લાસમાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતી દિકરીની બર્થ ડેની ઉજવણી કરી એકતાની મિશાલ પુરી પાડતાં શિક્ષક ઈમરાનભાઈ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ૧૫ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!