Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: સુંદરપુરા ગામ નજીક મોટરસાઇકલ ચાલકનું મોત

Share

સુંદરપુરા ગામ નજીક જીતગઢ બસસ્ટેન્ડ પાસે મોટરસાઇકલ રોડ ક્રોસ કરતા ભૂંડ વચ્ચે આવી જતા અકસ્માતમા મોટરસાઇકલ ચાલકનું મોત નીપજ્યું છે
આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદીનરાકેશભાઈ રૂપાભાઈ વસાવા (ઉ.વ.-૩૩ ધંધો-મજુરી રહે.જુનારાજ તા.નાંદોદ જી.નર્મદા)એ આરોપીદિનેશભાઈ મણીલાલભાઈ વસાવા (ઉ.વ.૨૭ રહે.જુનારાજ તા.નાંદોદ જી.નર્મદા)સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદ ની વિગત અનુસાર મરનારે પોતાના કબજાની મો.સા નંબર જીજે.૨૨.એમ.કર૩૪ની પુર ઝડપે અને ગફલતભરી રીતેહંકારી લઈ આવતા ભુંડ રોડ ક્રોસ કરતા તેની મો.સા સાથે અથાડતા મરણજનારને શરીરે માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોચતા સારવાર દરમ્યાનવડોદરા એસ.એસ.જી હોસ્પીટલમાં દાખલ કરતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

પીરામણ ગામ માં મૂંગા પ્રાણી એ પોતાનો જીવ ગુમાવી લોકોનો જીવ બચાવ્યો, બનેલી ઘટના ની પોલીસ ફરિયાદ કરાઇ…

ProudOfGujarat

વલસાડ શહેરમાં રક્ષાબંધન નિમિત્તે બજારમાં રાખડી ખરીદવા ભીડ જામી.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી 100 મીટર લંબાઈની LED લાઇટની ચોરી : સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!