Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : અડાજણ-પાલ ખાતે આવેલી સેવન સ્ટેપ્સ સ્કૂલમાં વિશ્વયોગ દિવસ ઉજવાયો

Share

સુરત અડાજણ-પાલ ખાતે આવેલી સેવન સ્ટેપ્સ સ્કૂલમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી 2000 જેટલા વિધાર્થી એ યોગા કરીને ઉત્સાહભેર કરી ઉજવણી

Advertisement

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા સેવન સ્ટેપ્સ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ગત રોજ 19મી જૂનથી 21મી જૂન સુધી ઓનલાઈન યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન વિવિધ યોગ ગુરુઓ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને આસન પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. સ્કૂલ દ્વારા આયોજિત 21મી જૂન વિશ્વયોગ દિવસે આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ યોગ પ્રાણાયામનો લાભ લીધો હતો. સંચાલક સંજયભાઈ બલદાનીયા તેમજ આચાર્ય કોમલ શાહ દ્વારા યોગગુરુ પરેશભાઈ ભટ્ટ, શ્રદ્ધા શાહ, રીન્કી પરમાનીનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું


Share

Related posts

નડિયાદનાં એસ.આર.પી ટ્રેનીંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિજળી પડવાના 3 બનાવોમાં 2 વ્યક્તિના મોત, જાણો કયાં કયાં બની ઘટનાઓ..!!

ProudOfGujarat

કરજણ નજીક પર ટ્રક – કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!