Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ મસ્જિદોમાં કરવામાં આવી રહે છે એક્ટિવિટી.

Share

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કે જેની પૂરા ભારત દેશમાં અલગ અલગ બ્રાંચો આવેલી છે તેમની એક બ્રાંચ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા મુકામે આવેલી છે. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની બ્રાંચો અલગ અલગ ધાર્મિક, સામાજિક અને એજ્યુકેશનને લગતી વિવિધ એક્ટિવિટી કરતી રહી છે.

જે પૈકી સુન્ની હફતાવારી ઈજતેમા દર શુક્રવારે જંબુસર તાલુકાની અલગ અલગ મસ્જિદોમાં એક્ટિવિટી કરવામાં આવે છે. કોરોના કાળને ધ્યાનમાં રાખી અને તેનો સમય 45 મિનિટ રાખવામા આવ્યો છે. જેમાં નાત-શરિફ ઇસ્લામી બયાન, દર્શે – અશરફી , ઝીકર અને દુઆ જેવી બાબતોને આવરી લેવામાં આવશે.

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ અને નદીનાં જળસ્તરમાં વધારો થયો.

ProudOfGujarat

ભરૂચ નગરમાં… અશાંત ધારો 46 વિસ્તારોમાં લાગુ જાણો ક્યાં? ઐતિહાસિક નિર્ણય…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યમાં નારુકોટ પાસેના જંગલ વિસ્તારમા આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!