Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ દ્વારા વલણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

Share

જાનશીન એ શૈખુલ ઇસ્લામ સૈયદ હમઝા મિયાના આદેશથી કરજણ તાલુકાના વલણ ગામની વિવિધ સ્કૂલોમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વલણ બ્રાન્ચના સદર સૈયદ સલાઊદ્દીન બાવા કાદરી, મસ્જિદએ નુરૂલ ઇસ્લામના ખતિબો ઇમામ મૌલાના હાજી હસન અશરફી.હાફીઝ સૈયદ સરફુદ્દીન કાદરી અલ્તાફ સિંધી.મુનાફભાઈ ભડ ઈદરીશ ભાઈ તાનિયા તાલુકા પંચાયતના સદસ્ય મોહસીન જોલી.વલણ ગામના સરપંચ રમણભાઈ તેમજ ઐયુબભાઈ ડભોયા, કન્યાશાળાના આચાર્ય ફિરોજભાઈ મન્સૂરી તેમજ વલણ હાઇસ્કૂલના આચાર્ય અબ્દુલ હક સાહેબ પણ હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ સેવા સદન ખાતેથી મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

આજરોજ પોર વેરાઈ માતાજી ના મંદિર ના હોલ માં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!