Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના હેડ કોન્સ્ટેબલ ઇનેશ વસાવાને નર્મદા રત્ન એવોર્ડ 2021 થી સન્માનિત કરાયા.

Share

ડેડીયાપાડા પોલિસી સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને કોવિદ 19 ની મહામારી વચ્ચે રહીને સામાજિક નેટીક ફરજ નિભાવી પ્રસ્નસીય કામગીરી કરનાર હેડ કોન્સ્ટેબલ ઇનેશભાઈ કરમસિંગભાઈ વસાવાને NMD ન્યુઝ નેટવર્ક-નર્મદા આયોજીત અને સુરક્ષા સેતૂ સાસાયટી-નર્મદા પોલીસના સૌજન્યથી તથા સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબના સ્મરણાર્થે કોરોના વોરિયર્સ “નર્મદા રત્ન એવોર્ડ-૨૦૨૧” એવોર્ડ થી સન્માનિત કરાયા છે ! આમના સિવાય બીજા નર્મદા જિલ્લા ઘણા કોરોના વેરિયર્સ સન્માન કરવામાં આવ્યું છે

આ પ્રસંગે એવોર્ડ વિતરણ-સન્માન સમારોહમાં ગુજરાતના ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, અને અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં કોરોના પોઝીટિવ દર્દીનાં મોત અંગે સમિતિની રચના કરી એક એમ્બુલન્સ ફાળવવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ ખાતે વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ.

ProudOfGujarat

લીંબડી સબ જેલમાં કેદી એ પોલીસ કર્મી પર હુમલો કરતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!