Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.

Share

માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર દિલીપસિંહ રાઠોડ, એપીએમસીના ડિરેક્ટર સુરેન્દ્રસિંહ ખેર, મોસાલીના વેપારી અગ્રણી કિન્નર પટેલ તેમજ બેંક સ્ટાફના યોગેન્દ્રસિંહ ચૌહાણ ધર્મેન્દ્રસિંહ કોસાડા સહિત સર્વેએ વૃક્ષારોપણ કરી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જીલ્લના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી પ્રાથમિક શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ જતા શિક્ષકોને સેગવા પાસે અકસ્માત નડયો .

ProudOfGujarat

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત જાહેર જનતા જાણવા જોગ સંદેશ.

ProudOfGujarat

ગુજરાતમા પ્રાથમિક શાળાઓ બંધ કરવાના ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!