Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકાના કોલીવાળા બોગજ ગામે નદીમાં એક ઈસમ ડૂબી જતાં મોત.

Share

મણિલાલભાઈ રાયસીંગભાઈ વસાવા ઉંમરવર્ષ 48 ટેકરાફળિયું જેઓ નદીના પાણીમાંથી પસાર થતા હતા તે દરમ્યાન પાણી વચ્ચે પહોંચતા ઉપરવાસમા ભારે વરસાદ પડવાના કારણે અચાનક પાણીનો પ્રવાહ પુર જોશમાં આવી જતા, મણિલાલભાઈ પાણીના પ્રવાહમાં તણાય ગયા હતા, અને ઊંડા પાણીમાં તેઓ ફસાઈ જતા તેઓનું મોત થઈ જવા પામ્યું હતું, ઘટનાની જાણ નૂરજીભાઈ નવાભાઈ વસાવા ને થતા તેઓએ પોલીસ મથકે જાણ કરતા, પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તાહિર મેમણ ,ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

રાજપીપળામાં અનિયમિત બસોથી પરેશાન વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યું.

ProudOfGujarat

ભરૂચમાં AAPના કાર્યકરોનો થાળી-વેલણ વગાડી, અધિકારીને ફુલહાર પહેરાવી અનોખો વિરોધ

ProudOfGujarat

ભરૂચ પંથકમાં ચોમાસાની પધારમણી : ત્રાહિમામ પોકારેલા લોકોમાં ઠંડક થતાં હાશકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!