Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : શેઠ.પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં વિદ્યાર્થીએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું.

Share

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની વર્ષ-૨૦૨૧-૨૨ ના વર્ષની પ્રથમ આંતર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન ગોધરાના કનેલાવ આશ્રમ પાસે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શેઠ.પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલજમાં અભ્યાસ કરતા સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી સેમ -5 ના વિદ્યાર્થી પારગી હેમેન્દ્ર કુમાર ગુલાબસિંહએ આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને ચેમ્પિયન બન્યા હતા જેઓની આ સિદ્ધિ માટે કોલેજના આચાર્ય ડૉ.એમ. બી. પટેલ તથા કોલેજના સ્પોર્ટસ ડારેક્ટર પ્રા. હંસાબેન એસ. ચૌહાણ અને સમગ્ર કોલેજ પરિવાર વતી શુભકામનાઓ પાઠવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચના શક્તિનાથ રેલવે ફાટક વિસ્તારમાંથી બે ઇસમોનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર..!

ProudOfGujarat

નર્મદાનો નિનાઈ ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર: ચોમાસાની મેહરથી જીવંત થયું કુદરતનું અદભુત સૌંદર્ય  :  સાતપુડાની ગોદમાં ધસમસતો નિનાઈ ધોધ, હરિયાળી અને ધુમ્મસ વચ્ચે મનમોહક નજારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!