Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પેટ્રોલ તેમજ ડીઝલમાં દિન પ્રતિદિન આસમાનને આંબી રહેલા ભાવોના પગલે વાહનચાલકો ભારે મૂંઝવણમાં મુકાયા.

Share

પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોના કારણે પેટ્રોલથી ચાલતા વાહનચાલકો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે મીડિયા દ્વારા પેટ્રોલ – ડીઝલમાં વધી રહેલા ભાવો બાબતે બાઇક ચાલકોના પ્રતિભાવ જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં બાઇક ચાલકોએ પેટ્રોલમાં વધી રહેલા ભાવો બાબતે ભાવ વધારો વધુ હોવાનું જણાવી ભાવ વધારાની સીધી અસર ઘરના બજેટ પર પડી રહી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પેટ્રોલ પંપ સંચાલકે પેટ્રોલના વધી રહેલા ભાવો બાબતે પેટ્રોલના વેચાણ પર અસર પડી હોવાનું જે નિવેદનમાં જણાવ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે આજે પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફટે દીપડાનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં સર્વિસ રોડ પર ભારે ચક્કજામની સ્થિતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!