Proud of Gujarat
INDIAFeaturedGujarat

ડેડીયાપાડા પોલીસ કર્મચારીઓની માંગણીઓ અંગે BTTS અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાશે !

Share

BTTS ગુજરાત પ્રમુખ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી પૂર્વ જિલ્લા પ્રમુખ ડો. કિરણ વસાવા દ્વારા પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ-પે સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્ર્નો અંગે તા.28 ઓકટોમ્બરના રોજ આવેદન પત્ર આપવામાં આવશે !

ચેતરભાઈએ જણાવ્યુ હતું કે BTTS (ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના) દ્વારા મુખમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદન આપવામાં આવશે અને જો દિવાળી પહેલા સરકાર યોગ્ય નિરાકરણ નહિ લાવે તો ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના દ્વારા પોલીસના સમર્થનમાં ગુજરાતભરમાં સરકાર સામે જન આંદોલન કરવામાં આવશે !

Advertisement

આમ આદમી પાર્ટી પૂર્વ જિલ્લા પ્રમુખ ડો. કિરણ વસાવાએ જણાવ્યુ હતું કે પોલિસની માંગણીના સમર્થનમાં 28 તારીખના રોજ પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવશે !

તાહિર મેમણ : ડેડીયાપાડા


Share

Related posts

ભરૂચ કોવિડ સ્મશાન ખાતે વધુ બે દર્દીઓને અપાયા અગ્નિદાહ…

ProudOfGujarat

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો એ રામધૂન બોલાવી પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી.

ProudOfGujarat

માંગરોળમાં વરસાદનાં કારણે ઘર પડતા પરિવારનો આબાદ બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!