Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. સ્પોર્ટસ વિકનું સમાપન થતાં ઈનામ વિતરણ કરાયું.

Share

મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ભરૂચમાં સ્પોર્ટસ વિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ, વોલીબોલ તથા બહેનો માટે સંગીત ખુરશી તથા અન્યો રમતોનું અયોજન કરવામાં આવ્યું હતું જેનું સમાપન આજરોજ રાખવામાં આવ્યું હતું. અલગ અલગ રમતોમાં પ્રથમ તથા બીજા ક્રમે આવનાર તાલીમાર્થીઓને આજરોજ ઇનામ વિતરણનો પ્રોગ્રામ સંસ્થાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો.

આ પ્રોગ્રામમાં ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ, કરોબારી સભ્યોમાં પ્રો.ઉસ્માન, સલીમભાઈ અમદાવાદી, નજીરભાઈ હિટર તેમજ તમામ આઇ.ટી.આઇ.સ્ટાફગણ હાજર રહ્યા હતા અને તેઓના હાથે ઇનામ વિતરણ કરી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. ટ્રસ્ટી દ્વારા સુંદર સ્પોર્ટસ વિકના આયોજન બદલ સ્ટાફગણ તથા તાલીમાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા-દાહોદ હાઇવે પાસે કારમાં આગ લાગી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ટોઠીદરા ગામે સરકારી જમીન ઉપરનાં દબાણ બાબતે સરપંચની આત્મવિલોપનની ચીમકી…

ProudOfGujarat

સરકારી વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન ૨૫ ડિસેમ્બરથી સંપૂર્ણપણે અમલી બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!