Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા મોતીબાગ ફળિયાના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

Share

રાજપીપલા મોતીબાગ ફળિયાના યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યાકરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસને ખબર આપનારવિજયભાઇ અંબાલાલ વસાવા (રહે.મોતીબાગ રાજપીપલા)એ જણાવેલ કે મરનાર કુલદિપભાઇ વિજયભાઇ વસાવા( ઉ.વ.૨૦ રહે. મોતીબાગ રાજપીપલા) કોઇ કામ ધંધો કરતા ના હોય જેથી માનસીક તણાવમાં આવી પોતાની જાતે પોતાના ઘરના પ્રથમ માળના દરવાજાના વેંન્ટીલેટર સાથે ઓઢણીનો ગાળીયો બનાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કર્ણાટક હિજાબ વિવાદની હાઈકોર્ટના નિર્ણયની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર.

ProudOfGujarat

દાંડિયા બજાર ગટર લાઈનના ખોદકામથી લોકોને પારાવાર તકલીફો …

ProudOfGujarat

હાલોલ તાલુકાના બાસ્કા ગામે જમીનની બાબતે સગા ભત્રીજા એ પોતાની કાકીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!