Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈની જન્મજયંતિની ભવ્ય ઉજવણી.

Share

પૂર્વ વડાપ્રધાન અને લેખક તરીકે જાણીતા અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથી છે જેને પગલે આજે ગોધરા વિસ્તારમાં આવેલા વિવિધ વોર્ડમાં પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. 

ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિનની ઉજવણીના ભાગરૂપે ગોધરાના વિવિધ વોર્ડમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દિલીપ દસાડિયા, મહામંત્રી હિતેશ ભટ્ટ, નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની, મહિલા મોરચાના પ્રમુખ કેતકી સોની, ઉપ-પ્રમુખ સ્નેહા ભાટીયા, ગીતા લુહાના, જયેન્દ્ર તલાર, શક્તિ કેન્દ્રના પ્રમુખ અંકિત ભોઈ, સંગઠનના હોદ્દેદારો, નગર સભ્યો, કાર્યકરો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

મોંધવારીની લાચારી : સુરતમાં પતિના મૃત્યુ બાદ લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક મૃતદેહ પાસે બેસીને મદદની પુકાર લગાવતી રહી પત્ની.

ProudOfGujarat

પરિવારજનો ગોવા ફરવા ગયાં ને તસ્કરોએ ઘરમાં કુલ 4 લાખનો હાથફેરો કરી રફૂચક્કર 

ProudOfGujarat

फ़िल्म सोनचिरैया का ट्रेलर 7 जनवरी को होगा रिलीज!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!