Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ જૈન મંદિરને નિશાન બનાવતા તસ્કરો.

Share

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ ટાઉનમાં આવેલ ગાંધીચોક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી મંદિરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા ખળભળાટ મચ્યો છે. તસ્કરોએ મંદિરની મૂર્તિઓ ઉપર રહેલા ૬ જેટલા ચાંદીના છત્ર અને કોમ્પ્યુટરનું સીપીયુ મળી કુલ ૧ લાખ ૮૦ હજાર ઉપરાંતની મત્તા પર હાથફેરો કર્યો હતો. હાલ આમોદ પોલીસે મામલા અંગે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

બોટાદના તુરખા રોડ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવા સામે વિરોધ

ProudOfGujarat

ભરૂચના મલ્ટીપ્લેક્ષમાં પઠાણનો પ્રથમ શો બંધ, લાસ્ટ શો હાઉસ ફૂલ

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!