Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ માં વીજ ચોરો બેફામ : આકળોદ અને ગીજરમ સીમમાં તસ્કરો નો તરખાટ યથાવત

Share

વાંકલ

માંગરોળ તાલુકાના આકળોદ ગીજરમ ગામની સીમ માંથી અજાણ્યા ચોર ઈસમો ખેતી લાઈન નો વીજ વાયરોની ચોરી કરી ભાગી છૂટ્યા છે.20થી વધુ વીજપોલ પરથી તસ્કરો વીજ તાર કાપી ને ચોરી કરવામાં આવી છે. સિંચાઈના સમયે વિજતાર ચોરી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.વીજતારો ચોરાતા વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
થોડા દિવસો પહેલા પણ લવેટ મોટી ફળી રોડ પરથી વીજતાર ની ચોરી થઈ હતી.વીજપોલ પરથી ચોરી કરવી તસ્કરો માટે સામાન્ય બાબત બની છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ વનવિભાગે કાંટીપાડા ગામેથી ટેમ્પામાંથી લાકડાનો જથ્થો જપ્ત કર્યો..

ProudOfGujarat

ગુજરાતથી ભાજપના ત્રણેય રાજ્યસભા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, 20 જુલાઇએ લેશે શપથ

ProudOfGujarat

ગોધરા : સદભાવના મિશન ક્લાસમાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતી દિકરીની બર્થ ડેની ઉજવણી કરી એકતાની મિશાલ પુરી પાડતાં શિક્ષક ઈમરાનભાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!