Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ તાલુકાનાં સરભાણ ગામ ખાતે સગીરાને ભગાડી જનારને પોલીસે 3 વર્ષ પછી ઝડપી લીધો હતો.

Share

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2016 માં વાલીપણામાંથી ભગાડી જવા સહિત પોસ્કો એક્ટ મુજબ સરભાણ ગામનાં રહીશ મહેન્દ્ર ભીખા વસાવા સામે અપહરણનો ગુનો દાખલ થયો હતો અને છેલ્લાં 3 વર્ષથી નાસતો ફરતો હતો. જોકે પેરોલ ફર્લો સ્કવાર્ડ ટીમને મળેલી બાતમીને આધારે સરભાણ ગામનાં બસ સ્ટેન્ડ નજીકથી મહેન્દ્ર ભીખા વસાવાને ઝડપી લઈને તેને આમોદ પોલીસ મથકને હવાલે કર્યો હતો.

Advertisement

Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિરમગામ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો- સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિરમગામ તાલુકાના ૭૮ રક્તદાઓએ સ્વેચ્છીક રક્તદાન કર્યુ

ProudOfGujarat

એલ આર ડી મુદ્દે નીતિન પટેલ ના નિવેદન સામે રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ નો વળતો જવાબ

ProudOfGujarat

વડોદરાના પાદરામાંથી NCB એ 1 કરોડથી વધુ કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડયું : જેમા 2 મહિલઓ સામેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!