Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ શહેરનું મેઈન બજાર લોકોનાં અવર જવરથી ધબકતું થયું.

Share

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં જાહેર કરેલ લોકડાઉન ચારની નવી ગાઈડ લાઈન મુજબ કન્ટેનમેન્ટ એરિયા અને નોન કન્ટેનમેન્ટ એરિયા એમ બે ભાગ પાડીને મહત્વની છૂટછાટ આપવામાં આવી છે. કોરોના સંક્ર્મણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિ અને રોજની જીવન વ્યવહારની ગાઈડલાઈન મુજબ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આમોદ શહેરમાં રોજિંદી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની સાથે પાન મસાલાની દુકાનો સોશિયલ ડીસ્ટન્સનું પાલનની સાથે ફરીથી મેઈન બજાર ધબકતું કેમેરામાં નજરે પડે છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ભરૂચ એલ.સી.બી એ સટ્ટાબેટિંગના અડ્ડા ઉપર રેડ કરી બે આરોપીને ઝડપી પાડ્યા…

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ટંકારીયા-પાદરીયા માર્ગ પર આવેલા દારૂલ બનાત ખાતે સેવાભાવી લોકો દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી કોરોના સંક્રમિતોને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરાઇ રહી છે.

ProudOfGujarat

ભરૂચ શહેરના કંથારીયા રોડ પર આવેલા મુન્નકોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!