Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ PHC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે ટ્રક પલટી ખાતા ડ્રાઈવરને ઇજા પહોંચી.

Share

ગતરોજ તા.26-8-2020 ની મોડી રાત્રિના સમયે આમોદ PHC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે ટ્રક પલટી ગઈ હતી. સર્વિસ રોડ પાસેની ગટર ઉપર ડ્રાઇવરે ટ્રક ચઢાવી દેતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ બનાવના પગલે ટ્રક ડ્રાઈવરનાં માથાનાં ભાગે ઇજા પહોંચી હતી. જોકે બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાય ન હતી. આમોદ અને તેની આજુબાજુનાં વિસ્તારમાં બિસ્માર રસ્તા અને અન્ય કારણોસર વાહનો પલટી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા બનાવો અંગે તંત્ર દ્વારા પણ અસરકારક કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા મથકે આવેલું SBI બેંકનું ATM મશીન ઘણા દિવસોથી બંધ.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકમાં થયેલા વિકાસકાર્યોનું રીપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ રજૂ કરાયું

ProudOfGujarat

બિલ ભરો – ભરૂચ નગરપાલિકા પ્રમુખને કાળુ ગુલાબ આપી બ્લેક આઉટમાંથી પ્રજાને મુક્તિ આપવાની વિપક્ષના નેતાએ માંગ કરી…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!