Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ મહંમદપુરા APMC માં ભારે વરસાદનાં પગલે પાણી ભરાતાં વેપારી અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા.

Share

ભરૂચ મહંમદપુરા APMC માં તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતું ન હોવાના પગલે APMC બજારમાં દિનપ્રતિદિન એક પછી એક સમસ્યા ઊભી થઈ રહી છે. આ બજારમાં ખેડૂતો અને વેપારીઓને પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થતી નથી. શૌચાલયની અસુવિધા છે તે સાથે પારાવાર ગંદકી ફેલાયેલી છે. વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા ન હોવાના પગલે માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. આ પાણી ભરાવાનાં કારણે વેપારીઓ, ખેડૂતો તેમજ APMC માં શાકભાજી લેવા આવતા નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વરસાદ વરસતા અને પાણીનો ભરાવો થતાં રોષની લાગણી ફેલાય ગઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : 4 વર્ષથી ચોરીનાં ગુનામાં નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

રાહુલ ગાંધીએ પી.એમ મોદી પર એપ નિર્ભરનું નિશાન ચિંધ્યું !

ProudOfGujarat

નર્મદામાં લગ્ન પ્રસંગનાં ગાઈડલાઈનની ઐસી કી તૈસી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!