Proud of Gujarat
GujaratFeaturedINDIA

આણંદ-જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લાના ત્રણ પીઆઈ અને છ પીએસઆઈની કરવામાં આવી આંતરીક બદલી..

Share

 

જાણવા મળ્યા મુજબ આણંદ જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લાના ત્રણ પીઆઈ અને છ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે…સામાન્ય રીતે પોલીસ ખાતા માં બઢતી અને બદલી નો દોર સામાન્ય બાબત કહી શકાય પરંતુ અચાનક લેવાતા અમુક નિર્ણયો પોલીસ ખાતામાં ચર્ચાસ્પદ તેમજ ટોક ઓફ ધી ટાઉન બનતા હોય છે…..

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લખતર પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિકારી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન સાથે લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડામાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત લાભોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

રાજપીપલામાં IPL મેચ ઉપર રમાતો સટ્ટા બેટીંગનો જુગાર પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!