Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા_પ્રોટેક્શન આપવા પોલીસ કમિશ્નરને કરી રજૂઆત..file pic

Share

 

આજ રોજ અમદાવાદ ખાતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પોલીસ પ્રોટેક્શન આપવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી….
ઉલ્લેખનીય છે કે મેવાણીને સતત ત્રણ દિવસથી જાનથી મારી નાખવાની ફોન પર મળી રહી છે ધમકીઓ મળી રહી છે જે બાબત ને લઇ જિગ્નેશ મેવાણી કમિશનર ને મળ્યા હતા અને તેઓની અરજી આપી હતી.

Advertisement

Share

Related posts

સુરત જીલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્યો : ઓલપાડમાં એક ઘર પર પડી વીજળી.

ProudOfGujarat

વલસાડની સ્વચ્છતા અેમ્બેસેડર પ્રાંજલ ભટ્ટની મહિલા કાર્યકરો સાથે બેઠક

ProudOfGujarat

માંગરોળ : વરસાદી પૂરથી પ્રભાવિત માંગરોળનાં મોટીપારડી ગામ સહિત ચાર ગામનાં લોકોએ નદી ઊંડી કરી પ્રોટેકશન વોલ બનાવવાની માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!