Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ના પત્રકાર વસીમ મલેક બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી થયા સન્માનિત

Share

ભરૂચ ના પત્રકાર વસીમ મલેક બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી થયા સન્માનિત

વડોદરા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષા ના ગુજરાત સીને મીડિયા એવૉર્ડ સમારંભ માં ભરૂચના પત્રકાર વસીમ મલેક ને બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા,છેલ્લા 18 વર્ષ થી પત્રકાર તરીકે ફરજ બજાવતા વસીમ મલેક ને વડોદરા ખાતે આ વિશેસ સન્માન આપવામાં આવ્યું હતુ,જેમાં ગુજરાત ના કલાકારો તેમજ ગુજરાતના અગ્રગણ્ય પત્રકારો જોડાયા હતા જેમાં રાજપીપલા ના રાજમાતા પણ વિષેશ અતિથિ તરીકે હાજર રહ્યા હતા ત્યારે આ વિષેશ સન્માન અને એવૉર્ડ બદલ તમામ લોકો એ વસીમ મલેક ને શુભેચ્છાઓ પાઠવી હતી

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રાજપારડી ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લોક કાર્યોનો સ્થળ ઉપર નિકાલ કરાયો.

ProudOfGujarat

दिलजीत दोसांझ अभिनीत “सूरमा” का ट्रेलर 11 जून को होगा रिलीज!

ProudOfGujarat

ભરૂચના દહેજ બાયપાસ પર લક્ઝરી બસની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!