Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ખાતે આર્ચરી ગેમનું સમાપન કરાયું.

Share

36 મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત અમદાવાદ બોપલ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી ખાતે રીકર્વ કેટેગરી, આર્ચરી ગેમની ભવ્ય મેડલ સેરેમની યોજાઈ હતી. આ સાથે જ સંસ્કારધામ અમદાવાદ ખાતે આર્ચરી ગેમનું સમાપન થયું હતું. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે રીકર્વ કેટેગરી,આર્ચરીમાં વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આજથી સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી ખાતે મલ્લખંભ ગેમનો શુભારંભ થશે.

Advertisement

Share

Related posts

પંચમહાલ:સ્વ.ભૂપેન્દ્રસિંહ ખાંટના બેસણામા હાર્દિક પટેલે હાજરી આપી,પરિવારજનોને સાંત્વના પાઠવી

ProudOfGujarat

પાનોલીમાં પાર્કિંગની સમસ્યા…શુ પડે છે તકલીફ જાણો વધુ…..

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી પોલીસે લાખોની મત્તાનો જુગારનો કેસ શોધી કાઢયો : પાંચની ધરપકડ : બે ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!