Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-શ્રાવણ માસ નિમિતે અમદાવાદ શહેરમાં એ એમ સી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના દરિયાપુર ચકલા વિસ્તારમાં કરાયું ચેકીંગ…

Share

 

આગામી અમદાવાદ શ્રાવણ માસ નિમિતે અમદાવાદ શહેરમાં એ એમ સી  આરોગ્ય વિભાગ દ્વારા શહેરના દરિયાપુર ચકલા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયુ હતું.

Advertisement

જેમાં ઉપવાસમાં લેવામાં આવતી વાનગીઓમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી-વંદા અને અન્ય જીવજંતુઓ વચ્ચે બનાવવામાં આવે છે લોટ….શ્રાવણ માસમાં મોટા પાયે થતો હોય છે રાજગરાના લોટનો ઉપયોગ ત્યારે અમદાવાદ એ એમ સી ના સપાટા થી હાલ તો વેપારીઓ માં ફફડાટ જોવા મળી રહ્યો છે…..


Share

Related posts

ભરૂચ:શુક્લતીર્થ ગામના યુવાનો દ્વારા આનોખી રીતે સ્વચ્છતા અભિયાન…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના હરીપુરા નજીક સેલંબાના વેપારી પર ચાર ઇસમોનો હુમલો.

ProudOfGujarat

ભરૂચનાં રચના નગરમાંથી શહેર સી ડિવિઝન પોલીસે 26,000 નાં મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!