Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા-સ્કૂલના શિક્ષકે પોતાના ટયુશન કલાસમાં વિધાર્થીની પર દુષ્કર્મ આચર્યા ના આરોપ થી ખળભળાટ

Share

જાણવા મળ્યા મુજબ સંસ્કારી નગરી વડોદરા માંશિક્ષણ જગત પર કલંક લગાવતી એક ઘટના પ્રકાશ માં છે..જેમાં વડોદરા ની એક સ્કૂલ નો શિક્ષક સ્કૂલમાં ભણાવવાની સાથે સાથે ખાનગી ટયુશન પણ ચલાવતો હતો…જેના પર આરોપ છે એ આરોપી શિક્ષક વિનુ કટારીયા વિદ્યાર્થીની ને ધમકાવી દુષ્કર્મ ગુજારતો હતો..જે બાબત નો પીડીત વિધાર્થીનીએ વિનુ કટારીયા પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવતા હાલ સમગ્ર મામલે ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જુના APMC માર્કેટને ચાલુ કરવા માટે ફરીવાર આવેદનપત્ર આપવામાં આવ્યા.

ProudOfGujarat

લીંબડી મોટાવાસમા 52 ગજની ધજા ફરકાવી રામનવમીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!