Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઓએનજીસી માં નોકરી આપવાનું કહી 5 લાખની છેતરપિંડી કરનાર આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડયો હતો

Share


પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતા દિવ્યાબેન અનુભાઈ પરમાર ને ઓએનજીસીમાં નોકરી અપાવવાનું કહી આનંદ પ્રસાદ મહાવીર નામના વ્યક્તિએ દિવ્યાબેન પાસેથી થોડા થોડા કરી કુલ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી અને નોકરી નહિ અપાવીને દિવ્યાબેન સાથે છેતરપિંડી કરી હતી જેની ફરિયાદ કરાઇ હતી ફરિયાદ મળતા જ અંકલેશ્વર પોલીસ સ્ટેશન કાર્યવાહી કરી છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી પાડયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

Share

Related posts

સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા, એકનો બચાવ સાતની શોધખોળ હાથ ધરાઇ…

ProudOfGujarat

ભરૂચ દુધધારા ડેરીના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલનું અછાલિયા દુધ મંડળી દ્વારા સન્માન કરાયું

ProudOfGujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!